New updates will appear soon!!

PATHSHALA

Pathshala Side View

PATHSHALA INSIDE

MAA

Shri Vitthalbhai (MAHAPATRA)

Shri Vitthalbhai (MAHAPATRA)

Drone View

GAUSHALA (VAIKUNTH DHAM)

GOVARDHAN PARVAT (GOKUL DHAM)

Maa Vishvambhari TirthYatra Dham - Rabda

PREV
NEXT

Leave The Superstition, Come Back To The Home & Make Home As A Temple

|| An Ethereal Appearance - Unique Incidence ||

:: When Mother VISHVAMBHARI reincarnated on earth and gave divine appearance to MAHAPATRA, the architect of this pious shrine


» Gujarat is a land of great warriors, saints and many great personalities. In one small town of such great land a divine, able and dedicated soul known as MAHAPATRA (Shri Vitthalbhai) was born, who has personality like Deep Ocean. His deeds and efforts created such a vast atmosphere of reverence, divinity and light that Supreme Power, Divine Mother VISHVAMBHARI herself had to appear in person on earth from heaven in her divine chariot in front of him.

» Son of a farmer, Shri Vitthalbhai is living a life brightened with the virtue of 17 VEDAS. His only focus was: who provides the ultimate force and strength to all Gods and Goddesses? He wanted to see, feel that power, that energy. As only glass of pure gold can hold milk of lioness; a divine, pure, sacred personality only can see the ultimate creator of this universe and only he can face and stand the ultimate test of the creator. He only can prove to the world about such existence of divine force when times come.

» Shri Vitthalbhai's desire to feel, experience the existence of such Supreme Power was so acute, complete and true that he passed all 16 hard tests of the Mother. Not only that, on 6th September 1999, Divine mother herself reincarnated as 18 year old beautiful and gorgeous lady; who would have even diverted the attention of staunch yogis from their concentration; and subjected MAHAPATRA to his very difficult 17th test of morality and character. Not to say, MAHAPATRA passed that difficult test and won blessings of the divine mother.

» This was the golden day for modern and spiritual India. On this day, pleased with the greatness of the revered character of Vitthalbhai, the Supreme Power and Divine Mother VISHVAMBHARI herself came on earth in physical form from heaven in her chariot. She not only appeared in person in front of SHRI VITTHALBHAI but also had a 45 minutes discourse full of knowledge and devotion with him. She then bestowed upon him the great responsibility of world welfare and decorated Shri Vitthalbhai with the pseudonym of MAHAPATRA.

» During the divine discourse, MAHAPATRA asked Mother who she is. Mother said " I am the creator of this infinite universe. I am the power behind Brahma-Vishnu-Mahesh (Gods). I am the creator of this World. I am goddess of deeds and destiny. I am the Mother VISHVAMBHARI ".

» MAHAPATRA then requested Mother to give him key to the welfare of entire world. Then Mother VISHVAMBHARI gave him wise and noble sermon to mankind of this world " Leave the superstition, come back to the home and make home as a temple " and establish rule of truth, deeds and duty in it.

» It was after the penance of many births and continuous search for the supreme power the Mother VISHVAMBHARI appeared on earth and had the divine discourse with him. She favoured MAHAPATRA to guide him and became invisible force behind the creation of this pious, sacred, holy shrine among the nature's beauty on the banks of PAR River in the town of Rabda. This divine and lively shrine with great architecture, sculptures and planning was completed in unbelievable time period of 90 days.

» This shrine has no distinction amongst casts, creed, cultures or any cults, it is spreading divine light of knowledge, duty and devotion to the humanity. It is evolving in to the center par excellence of knowledge and thought processes in different streams of life sciences. It is becoming a light house for the divers of the life sea (for getting salvation).

» The Vedic thought process, true devotion and life full of work and good deeds are very simple and short path to reach the supreme power and divine message of Mother VISHVAMBHARI, MAHAPATRA hasn't used for his selfish goals, but spread these for the betterment of mankind by establishing this great place. With such selfless desire he has kindled the torch of universal ideological revolution whose light has reached to innumerable people of this world and have brought their temples in their homes.

» (1) Father-Mother (2) Goddess of their clan (3) Holy Cow (4) Vedic culture and (5) Nature - by achieving purpose of serving these five, humans can free themselves from the debt of all five and attain salvation. That is the main pious purpose of MAHAPATRA in establishing this great place of excellence.

» Those who establish Mother VISHVAMBHARI’S thought, Goddess of their clan and Ganeshji in their homes and follow the Vedic virtues in their lives, liberate themselves from diseases and troubles. In such homes of faithful and industrious parents, pure and pious souls are born. Their wealth of good deeds increase and they get rebirth in higher class. Like this poverty is diminished gradually and enriched life prospers.

» Let us all grasp divine message of Mother VISHVAMBHARI and make ourselves capable of receiving her blessings. Let us make our homes temples and join MAHAPATRA in his mission of welfare of mankind. Let us all establish rule of truth, duty and good deeds and then we will definitely reach higher goals of universal peace.

|| અલૌકિક દર્શન - અનુપમ ઘટના ||

:: માઁ વિશ્વંભરીએ જયારે પૃથ્વી પર સાક્ષાત પધારી ધામના પ્રણેતા શ્રી મહાપાત્રને દીધા દિવ્ય દર્શન...


» શૂરવીરો અને સંતો-મહાત્માઓની પુણ્ય પવિત્ર ભૂમિ ગુજરાતની ધન્ય ધરા પર એક નાનકડા ગામમાં સાગર જેવા એક સમર્પિત-સમર્થ દિવ્યાત્મા મહાપાત્ર અવતર્યા. તેમના કર્મ અને પુરુષાર્થથી ભક્તિનું એવું તો પ્રચંડ તેજભર્યું વાતાવરણ સર્જાયું કે જગતજનની માઁ વિશ્વંભરીએ એમને દર્શન આપવા સ્વર્ગેથી પોતાના દિવ્ય રથમાં પૃથ્વીના પટ પર સાક્ષાત દિવ્ય અવતરણ કર્યુ.

» ૧૭ વૈદિક સદ્ગુણોથી ઓપતું કર્મયોગી જીવન જીવતા ખેડૂતપુત્ર શ્રી વિઠ્ઠલભાઈનું એક જ પરમ લક્ષ્ય હતું: તમામ દેવી-દેવતાઓની પરમશક્તિ કોણ છે? એમના દર્શન કરવા છે. સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જ જોઈએ એમ જેમણે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું હોય તે પરમશક્તિના દર્શન કરવા માટે તો કોઈ પુણ્યશાળી દિવ્યાત્મા જ બનવું પડે અને કસોટી આવે ત્યારે એ પુરવાર પણ કરવું પડે.

» પરમશક્તિના દર્શનની શ્રી વિઠ્ઠલભાઈની મનોકામના એટલી તીવ્ર અને સાચા દિલની હતી કે માઁએ તેમની કરેલી અઘરી અને આકરી ૧૬ પ્રકારની કસોટીમાંથી તેઓ પાર ઊતર્યા. એટલુંજ નહીં તારીખ ૦૬-૦૯-૧૯૯૯ના દિવસે માઁએ ૧૮ વર્ષની મોહિનીના સ્વરૂપે, મુનિવરો પણ ડગી જાય તેવી એમના ચારિત્ર્યની અંતિમ સત્તરમી અગ્નિપરિક્ષા કરી એમાંથી પણ તેઓ પવિત્ર રહીને પાર ઊતર્યા.

» આ દિવસ ભારતના આધુનિક આધ્યાત્મિક ઇતિહાસનો સોનેરી દિવસ હતો. આ દિવસે શ્રી વિઠ્ઠલભાઈના અનન્ય પુણ્યબળથી પ્રસન્ન થઇ પરમશક્તિ માઁ વિશ્વંભરીએ સ્વર્ગલોકથી પૃથ્વીલોક પર પંચકર્મી રથમાં સદેહે પધારી ન કેવળ એમને દિવ્ય દર્શન આપ્યા, બલ્કે એમની સાથે ૪૫ મિનિટ જ્ઞાન-ભક્તિસભર દિવ્ય સંવાદ કર્યો, વિશ્વકલ્યાણના પરમ કર્તવ્યની એમને જવાબદારી સોંપી અને એમને માનવશ્રેષ્ઠ ગણાવી ‘મહાપાત્ર’ ના વિરલ બિરુદથી નવાજ્યા.

» દિવ્ય સંવાદ દરમ્યાન શ્રી મહાપાત્રએ માઁને એમની ઓળખ પૂછી ત્યારે માઁ વિશ્વંભરીએ સ્વમુખે કહ્યું: " હું અનંત બ્રહ્માંડની રચયિતા અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશને ઉત્પન્ન કરનારી શક્તિ છું. હું આ સૃષ્ટિની સર્જનહાર, કર્મની દેવી, ભાગ્યવિધાતા માઁ વિશ્વંભરી છું. "

» સર્વ જગતનું કલ્યાણ થાય તેવી યુક્તિ બતાવવા શ્રી મહાપાત્ર માઁ પાસે ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે માઁ સમગ્ર માનવજાત માટે એક દિવ્ય સંદેશ આપે છે કે, " અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો અને સત્ય ધર્મ-કર્મની સર્વોચ્ચ શિખરે સ્થાપના કરો. "

» અનેક જન્મોનાં તપ અને પરમશક્તિની અવિરત શોધના પુનીત પરિણામે માઁ વિશ્વંભરીના પ્રત્યક્ષ દર્શન અને એમની સાથે દિવ્ય સંવાદનો અનુપમ કૃપાપ્રસાદ પ્રાપ્ત કરનારા શ્રી મહાપાત્રના પ્રેરક માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક સૌન્દર્યથી સદાય લચેલા એવા વિસ્તારમાં આવેલા રાબડા ગામે પાર નદીના કિનારે એક અદ્ભુત અને અલૌકિક માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામનું નિર્માણ માત્ર ૯૦ દિવસમાં જ થયેલું છે.

» ન્યાત-જાત-પંથ કે સંપ્રદાયના લેશમાત્ર ભેદભાવ વગરનું આ ધામ જ્ઞાન-ભક્તિ–કર્મનો સોનેરી ઉજાસ પાથરી વૈચારિક-આધ્યાત્મિક ક્રાંતિનું કેન્દ્ર બની ગયું છે તેમજ ભવસાગર પાર કરવા આતુર મરજીવા માટે દીવાદાંડી સમાન બની રહ્યું છે.

» વૈદિક વિચારધારા, સાચી ભક્તિ, કર્મયોગભર્યું જીવન, મહાશક્તિ સુધી પહોંચવાનો અત્યંત સરળ અને તદ્દન ટૂંકો માર્ગ, માઁ વિશ્વંભરીના દિવ્ય સંદેશથી માત્ર સ્વહિત જોવા- કરવાને બદલે એના પ્રચાર, દિશાસૂચન માટે શ્રી મહાપાત્રએ મનુષ્ય માત્રનું કલ્યાણ થાય એવી નિ:સ્વાર્થ ભાવનાના બળે આ ધામનું નિર્માણ કરીને વૈશ્વિક વૈચારિક ક્રાંતિકારી મશાલની જ્યોત પ્રગટાવી છે, જેનો પ્રકાશ વિશ્વના અસંખ્ય લોકો સુધી પહોંચ્યો છે અને તેમનાં ઘર પવિત્ર મંદિર બનીને પ્રકાશિત થઇ રહ્યા છે.

» (૧) માતા-પિતા, (૨) કુળદેવી, (૩) ગાયમાતા, (૪) વૈદિક સંસ્કૃતિ અને (૫) પ્રકૃતિ - એમ આ પાંચની સેવાના ઉદ્દેશને ચરિતાર્થ કરી માનવી એ પાંચના ઋણમાંથી મુક્ત થઈને મોક્ષ મેળવી શકે એવો આ ધામના નિર્માણ પાછળનો શ્રી મહાપાત્રનો દ્રઢ શુભાશય છે.

» જે કોઈ પોતાના ઘરમાં માઁ વિશ્વંભરી, કુળદેવી અને ગણપતિનું સ્થાપન કરીને જીવનમાં વૈદિક સદ્ગુણોનું આચરણ કરે તો તે આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત બને છે. આવા ઘરમાં શ્રધ્ધાવાન- કર્મવાન માતા-પિતાને ત્યાં સાત્ત્વિક આત્માઓનો જન્મ થાય છે. એમનાં સત્કર્મની મૂડીમાં વધારો થતાં નવો જન્મ ઉચ્ચ કોટિમાં થાય અને એમ ગરીબી ક્રમશ: નાશ પામતી જાય છે.

» આપણે સૌ માઁ વિશ્વંભરીના દિવ્ય સંદેશ ઝીલી પોતાની જાતને માઁના આશીર્વાદને પાત્ર બનાવીને આપણાં ઘરને મંદિર બનાવીએ અને શ્રી મહાપાત્રના વિશ્વકલ્યાણના મહાકાર્યમાં સહભાગી થઈએ. એમ કરતાં સત્યધર્મ અને કર્મની સ્થાપના થકી વિશ્વશાંતિનું ઉત્તમ લક્ષ્ય આપણે અવશ્ય સિધ્ધ કરી શકીશું.

|| अलौकिक दर्शन - अनुपम घटना ||

:: माँ विश्वंभरीने पृथ्वी पर साक्षात पधारकर धाम के प्रणेता श्री महापात्र को दिये दिव्य दर्शन...


» संत सूरा और महात्माओ की पूण्य-पवित्र गुजरात की धरती पर एक छोटे से गॉव में सागर जैसे समर्पित-समर्थ दिव्यात्मा श्री महापात्र (श्री विठ्ठलभाई) का अवतरण हुआ | उनके कर्म और पुरुषार्थ से भक्ति का ऐसा तेजोमय वातावरण निर्मित हुआ जिससे जगतजननी माँ विश्वंभरी ने उनको दर्शन देने के लिए स्वर्ग से अपने दिव्य रथमें पृथ्वी पर साक्षात दिव्य अवतरण किया |

» १७ वैदिक सद्गुणों से सुशोभित तथा कर्मयोगी जीवन से युक्त किशानपूत्र श्री विठ्ठलभाई का एक ही परम लक्ष्य था की सभी देवी-देवताकी परमशक्ति कौन है? उनका दर्शन करना | जैसे शेरनी के दूध रखने के लिए सुवर्ण पात्र ही चाहिए, वैसे ही समग्र सृष्टि का सर्जन किया वो परमशक्ति के दर्शन के लिए पूण्यशाली-दिव्यात्मा ही बनना चाहिए और जब कसौटी की क्षण आ जाय तो उसे प्रमाणित भी करना चाहिए |

» परम शक्ति के दर्शन की मनोकामना श्री विठ्ठलभाई में इतनी प्रबल और सच्चे दिल कि थी कि माँ ने उनकी कठिनतम १६ प्रकार की कसौटी ली, जिसको वे पार कर गये I इतना ही नहीं दिनांक ०६-०९-१९९९ के दिन माँ ने १८ वर्षीय मोहिनी का रूप लिया, बड़े बड़े मुनिवर भी डग - मगा जाए ऐसी उनके चारित्र की आखरि सत्रहमी अग्निपरीक्षा की जिस में से वो पवित्र रहकर उतीर्ण हुवे |

» यह दिन भारत के आधुनिक आध्यात्मिक इतियास का स्वर्णिम दिन था | ईसी दिन श्री विठ्ठलभाई के अनन्य पूण्यबल से प्रसन्न होकर परमशक्ति माँ विश्वंभरीने स्वर्गलोक से पृथ्वीलोक पर पंचकर्मी रथ में सदेह पधारकर न केवल उनको दिव्य दर्शन दिए, बल्कि उनके साथ ४५ मिनिट तक ज्ञान-भक्तिसभर दिव्य संवाद भी किया, विश्व कल्याण के परम कर्तव्य की जिम्मेदारी सौंपकर उन्हें मानवश्रेष्ठ घोषित कर ‘महापात्र’ के अद्वितीय नामसे नवाजा |

» इसी दिव्य संवाद के दौरान श्री महापात्र ने माँ को उनकी पहेचान के बारे में पूछा तब माँ विश्वंभरी ने अपने स्वमुख से कहा: " मैं अनंत ब्रह्माण्ड की रचयिता और ब्रह्मा-विष्णु-महेश को उत्पन्न करनेवाली शक्ति हूँ | मैं इस समग्र सृष्टि की सर्जनहार, कर्म की देवी, भाग्य विधाता माँ विश्वंभरी हूँ " |

» समग्र संसार के कल्याण की कामना के उपाय बताने के लिए श्री महापात्र माँ के पास इच्छा व्यक्त करते है तब माँने समग्र मनुष्य जाती के लिए एक दिव्य संदेश दिया की " अंधश्रध्दा छोड़कर घर की ओर वापस लौटो और घर को ही मंदिर बनाये " तथा सत्यधर्म और कर्म की सर्वोच्च शिखर पर स्थापना करो |

» अनेक जन्मों के तप और परमशक्ति की अविरत खोज के पुनीत परिणाम स्वरुप माँ विश्वंभरी के प्रत्यक्ष दर्शन और उनके साथ दिव्य संवाद का अनुपम कृपा-प्रसाद प्राप्त करने वाले श्री महापात्र के प्रेरक मार्गदर्शन में प्राकृतिक सौन्दर्य से निरंतर भरे हुए क्षेत्र राबडा गॉव में पार नदी के तट पर एक अद्भूत और अलौकिक माँ विश्वंभरी तीर्थयात्रा धाम का निर्माण सिर्फ ९० दिनो में ही हुआ है |

» जात-पात, पंथ-संप्रदाय के बिना किसी भेदभाव से परे यह धाम ज्ञान-भक्ति-कर्म का स्वर्णिम प्रकाश फैलाते हुए वैचारिक-आध्यात्मिक क्रांति का केन्द्र बन गया है, साथ में भवसागर पार करने को इच्छुक लोगों के लिए एक प्रकाश स्तम्भ बन गया है |

» वैदिक विचारधारा, सच्ची भक्ति, कर्मयोग से भरा हुआ जीवन, महाशक्ति के पास पहुँचने का अत्यंत सरल एवम् सीधा सा मार्ग, माँ विश्वंभरी के दिव्य संदेश से सिर्फ स्वहित देखने के बजाय उनका प्रचार, दिशासूचन लिए श्री महापात्र ने मनुष्य जाति का कल्याण करने की नि:स्वार्थ भावना के बल पर इस धाम का निर्माण कर के वैश्विक वैचारिक क्रांतिकारी मशाल की ज्योत प्रज्जवलित की है | जिसका का प्रकाश विश्व के असंख्य लोगों तक पहुँचा है और उनके घर पवित्र मंदिर बनकर प्रकाशित हो रहें है |

» (१) माता-पिता (२) कुलदेवी (३) गाय माता (४) वैदिक संस्कृति और (५) प्रकृति - इन पांच की सेवा का उद्देश को चरितार्थ कर मनुष्य उनके ऋण से मुक्त होकर मोक्ष पा शकता है ऐसा दृढ शुभाशय इस धाम के निर्माण के प्रति श्री महापात्र का है |

» यदि कोई अपने घर में माँ विश्वंभरी, कुलदेवी माँ और गणेशजी की स्थापन करके जीवन में वैदिक सद्गुणों का आचरण करेगा तो वह आपत्ती-विपत्ती-तनाव से मुक्त हो शकता है | ऐसे श्रद्धालु-कर्मशील माता-पिता के घर में सात्विक आत्माओ का जन्म होता है | उनके सत्कर्म की पूँजी बढ़ने से नया जन्म भी उच्च कोटि में होता है, इसी तरह क्रमश दरिद्रता नाश हो जाता है |

» हम सब माँ विश्वंभरी के दिव्य संदेश को अपनाकर, खुद को माँ की सेवा के पात्र बनाकर अपने घर को मंदिर बनाते हुए श्री महापात्र के विश्व कल्याण के महान कार्य में सहभागी बनें | ऐसा होने से सत्यधर्म और कर्म की स्थापना के द्वारा विश्व शांति का उत्तम लक्ष्य हम सिद्ध कर पाएंगे |

On
Facebook

On
Twitter

On
Youtube

On
Instagram

TOP